જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો)રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Tuesday, June 15, 2010

ગુરૂગીતાપરમતત્વ પરમાકાશ - કૈવલ્ય - જો હૈ સો હૈ

કેવળ સ્વયં મહાચિદાકાશ સંપૂર્ણ પ્રકાશ

ભગવાન શંકર જગદંબા પાર્વતી ચૈતન્ય સંવાદ

ગુરૂગીતા

સ્વયં પૂર્ણબ્રહ્મ જ છે જુદું બીજું કંઇ જ નથી

સ્વયં પૂર્ણસ્વરૂપ પૂર્ણબ્રહ્મ સ્વયંસિધ્ધ જ છે

સ્વાત્મા અનંત સચ્ચિદાનંદબ્રહ્મગુરૂ સર્વત્ર સમાન ભરપૂર છે

સ્વયં મહાચિદાકાશ અનંત એક રસ જ છે

સ્વયં સચ્ચિદાનંદબ્રહ્મ અનંત એકરસ જ છે

આપણે ન પકડીએ તો કોઇ પકડાવે નહી; આપણે ન છોડીએ તો કોઇ છોડાવેય નહી

આત્મા જ શિષ્ય, આત્મા જ ગુરૂ, આત્મા જ પરમાત્મા

પોતે પકડે છે એ શિષ્ય, પોતે છોડે છે એ ગુરૂ, પોતે કેવળ પોતે છે એ પરમાત્મા

જો હૈ સો હૈ

No comments :